સોમવાર, 8 સપ્ટેમ્બર, 2014

How To Register CCC/CCC+

How To Register CCC/CCC+ Instructions

મિત્રો,
હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન CCC/CCC+ Registration કરાવવું ફરજીયાત છે જે CCC/CCC+ Registration તા 08-09-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC/CCC+ Registration થવાનું છે જેમાં વહેલા તે પહેલાના ધોરણ હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી નાં જતા CCC/CCC+ Registration ની માહિતી નીચે મુજબ છે.CCC/CCC+ Registration માટે તમે તમારો Mobile No અને Password સેટ કરવાનું હોય છેત્યારબાદ નિરાતે બાકીની માહિતી ભરવાની હોય છે સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબ ખોલો .

http://www.ccc.gtu.ac.in/

1 Exam type :both લખવુ

2 NAME OF SECRETARIAT Education (તમારીકચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)

3 NAME OF DEPARTMENTEducation Department (તમારીકચેરીનુંલખવુ)

4 NAME OF INSTITUTE / OFFICE : તમારીશાળાકેકચેરીનુંનામલખવુ

5 OFFICE ADDRESS : તમારીશાળાકેકચેરીનુંસરનામુલખવુ

6 Name & designation of Head of Office , Contact Number and Email : તમારીશાળાકેકચેરીનાવડાનુંનામ, સંપર્કનંબરઅનેઇમૈલલખવા

7 Name Of Employee: તમારુંનામલખવું

8 Designation : તમારોહોદોલખવો

9 CPF No. /GPF No:CPF કે GPF No.ધરાવતાહોતોતેનીવિગતલખવી

10 Date of Birth, Age , Sex (Male/Female) જન્મતારીખ,ઉમંર,જાતિ(પુરૂષકેસ્ત્રી)નીમાહિતીલખવી

11 Marital Status : પરણિત/અપરણિતકેવિધવા/વિધુરલાગુપડતુલખવુ

12 Date of Joining : 1. In Govt. Service, 2. Department નોકરીનીદાખલતારીખઅનેજેતેશાળા/કચેરીદાખલતારીખલખવી

13 Date of Retirement: Write Retirement Date. નિવૃતિ તારીખલખવી

14 Address : Write full Address તમારુંસરનામુંલખવું

15 Weather you are Promoted Higer Scale :જોતમારીઉચ્ચપગારધોરણ કેટલાસમયમેળવવાનુછેકે Not Applicable લાગુપડતુલખવુંહા મિત્રો તમારા પાસપોર્ટ સાઈટ નો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb વધુ નાં હોવી જોઈએ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો