Blog Help

તમારો બ્લોગ કેવી રીતે બનાવશો ?

સૌ પ્રથમ www.blogger.com ખોલો.
ત્યારબાદ તમારા GMAIL વડે લોગ ઇન થાઓ .
પછી ભાષા પસંદ કરો.
પછી તમારા બ્લોગનું શીર્ષક પસંદ કરો.
ગુજરાતીમાં લખવા માટે અહીં ક્લિક કરો.
તમારા બ્લોગનું સરનામું પસંદ કરો.
બ્લોગનો નમૂનો પસંદ કરો.
તમારૂં લખાણ મુકવા નવી પોસ્‍ટ પર ક્લિક કરો.

હવે તમે ડેશબોર્ડ પર જઇને સેટિંગ, ડિજાઇન, વગેરે પરથી ફેરફાર કરી શકશો.
તમે જોઇ રહ્યા છો તે આ બ્‍લોગ bloggerમાં બનેલો છે. તમે તમારો બ્‍લોગ બનાવો અને તમારું URL એડ્રશ તમારા મિત્રોને જણાવી દો એટલે તે તમારા બ્લોગની કુલાકાત લેતા થાય. બ્‍લોગ પર તમે ફોટો, લખાણ, વગેરે મુકી શકશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો