રવિવાર, 28 સપ્ટેમ્બર, 2014

પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫)માં વિધ્યાસહાયકની ભરતી બાબત .

પ્રાથમિક શાળાઓ (ધોરણ-૧ થી ૫)માં વિધ્યાસહાયકની ભરતી બાબત .

Total Recruitment : 1300

Click here for Circular


  BHARAT CHAUDHARI

રવિવાર, 21 સપ્ટેમ્બર, 2014

CCC Results declared

CCC Results declared

GTU CCC

Result of Exam dated 09 Sept to 19 Sept 2014

Click here for Results 

BHARAT CHAUDHARI

સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરો ઘેર બેઠા

સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી કરો ઘેર બેઠા


  • સી સી સી ની તૈયારી કરો 
  • બિન સચિવાલય ક્લાર્ક ની તૈયારી કરો 

મંગળવાર, 16 સપ્ટેમ્બર, 2014

Download Line and Win Free Talktime

Get  Balance free............ with LINE Messenger

First Round ma ghana badha mitro e 120 Rs. Sudhi free Balance melvyu chhe.

Have navi skim aavi rahi chhe. Fari melvo free Talktime Line sathe.


Je mitro e aa Application Download karel nathi te Link par thi direct Download karo.

Jemne ekvar Download karel hoy te potana mobile manthi uninstall kari do.

Niche ni link parthi fari Download karo.

Tamara bija mobile number vade register thao. ( pahela join thaya ho e sivay na number par) 

Ane group ma sticker mokli free Talktime jeeto.

Download karva mate : Click here


 





Line to Line free calling
Line to Line free Video Calling

Group banavo stickers send karo ane free Talktime jeeto.


સોમવાર, 15 સપ્ટેમ્બર, 2014

Nivruti vay maryada 58 thi vadhari 60 karva vicharna

Gujarat sarkar na karmchario ni nivruti vay maryada vadharva vicharna


Source : Gujarat Samachar

CRC,BRC,TPEO ne have GPS system vala mobile aapvama aavse.

  • CRC,BRC,TPEO ne have GPS system vala mobile aapvama aavse.
  • Balko ni hajri Bio matric system thi purashe.
  • BRC,CRC,TPEO ne school mulakat nu location GPS system thi DDO, DPEO shri jani sakse.
                            Source : Divyabhaskar news


રવિવાર, 14 સપ્ટેમ્બર, 2014

CCC Registration.

મિત્રો Gujarat Technological University (GTU) દ્વારા CCC Exam લેવામાં આવે તેમાં અત્યારે સુધી ત્રણ તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ  છે


CCC Registration  ઝડપી બને તેની કેટલાક ઉપાય

1.     CCC Registration કમ્પ્યુટર કરતા મોબાઈલ ઝડપી થશે (ભલે નેટ 2G રહ્યું)

2.    GTUની  CCC Registration ની વેબ પર જે દિવસે CCC Registration થવાનું હોય તેના સમય (11.30A.M ) દરમિયાન સતત રીફ્રેશ કરતા રહો.

3.    CCC Registration જયારે ચાલુ (થોડી જ સેકન્ડોમાં ) ત્યારે તમારો મોબાઈલ નંબર પહેલેથી જ Copy  કરીને રાખવો અને CCCRegistration ચાલુ થાય ત્યારે જ્યાં મોબાઈલ નંબર નાખવાનો હોય ત્યાં Paste  કરી દેવો

4.    CCCRegistration  માટે પાસવર્ડ એકદમ સરળ રાખવો બને તેટલો ઝડપથી ટાઈપ કરી શકાય  જેમ કે 12345 (ઓછામાં ઓછા  પાંચ અંક નો રાખવો )

5.  બીજું જે મિત્રોને અત્યારે CCC  સર્ટીફીકેટની જરૂર ના હોય તેમણે અત્યારેCCC Registration ના કરવું જેથી જે મિત્રોને તાત્કાલિક  નવું પગારધોરણ  લેવાની જરૂર હોય  તે મિત્રો CCC Registration  કરી શકે.

6. હજુ પણ બીજા પણ CCC Registration નાં તબ્બકા આવશે માટે કેટલાક ધંધાદારી  લોકો પાસેથી ઉચા ભાવે CCC Registration નો એપ્લીકેશન નાં ખરીદવું

7.   મિત્રો ઉપરના પગલાને તમે ધ્યાનમાં લેશો તો તમારું CCCRegistration જરૂર કરી શકશો

CCC Registration માટેનો વિડીયો by Babubhai Patel ( Edusafar.com )

સોમવાર, 8 સપ્ટેમ્બર, 2014

JAHER HARAJI


HI FRIEND HEART MATE.


How To Register CCC/CCC+

How To Register CCC/CCC+ Instructions

મિત્રો,
હવે CCC/CCC+ ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન CCC/CCC+ Registration કરાવવું ફરજીયાત છે જે CCC/CCC+ Registration તા 08-09-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC/CCC+ Registration થવાનું છે જેમાં વહેલા તે પહેલાના ધોરણ હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી નાં જતા CCC/CCC+ Registration ની માહિતી નીચે મુજબ છે.CCC/CCC+ Registration માટે તમે તમારો Mobile No અને Password સેટ કરવાનું હોય છેત્યારબાદ નિરાતે બાકીની માહિતી ભરવાની હોય છે સૌ પ્રથમ CCC/CCC+ Registration માટેની વેબ ખોલો .

http://www.ccc.gtu.ac.in/

1 Exam type :both લખવુ

2 NAME OF SECRETARIAT Education (તમારીકચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)

3 NAME OF DEPARTMENTEducation Department (તમારીકચેરીનુંલખવુ)

4 NAME OF INSTITUTE / OFFICE : તમારીશાળાકેકચેરીનુંનામલખવુ

5 OFFICE ADDRESS : તમારીશાળાકેકચેરીનુંસરનામુલખવુ

6 Name & designation of Head of Office , Contact Number and Email : તમારીશાળાકેકચેરીનાવડાનુંનામ, સંપર્કનંબરઅનેઇમૈલલખવા

7 Name Of Employee: તમારુંનામલખવું

8 Designation : તમારોહોદોલખવો

9 CPF No. /GPF No:CPF કે GPF No.ધરાવતાહોતોતેનીવિગતલખવી

10 Date of Birth, Age , Sex (Male/Female) જન્મતારીખ,ઉમંર,જાતિ(પુરૂષકેસ્ત્રી)નીમાહિતીલખવી

11 Marital Status : પરણિત/અપરણિતકેવિધવા/વિધુરલાગુપડતુલખવુ

12 Date of Joining : 1. In Govt. Service, 2. Department નોકરીનીદાખલતારીખઅનેજેતેશાળા/કચેરીદાખલતારીખલખવી

13 Date of Retirement: Write Retirement Date. નિવૃતિ તારીખલખવી

14 Address : Write full Address તમારુંસરનામુંલખવું

15 Weather you are Promoted Higer Scale :જોતમારીઉચ્ચપગારધોરણ કેટલાસમયમેળવવાનુછેકે Not Applicable લાગુપડતુલખવુંહા મિત્રો તમારા પાસપોર્ટ સાઈટ નો ફોટો અને સહી પણ સ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb વધુ નાં હોવી જોઈએ

રવિવાર, 7 સપ્ટેમ્બર, 2014

Download Jivan shixan August 2014

Gujarat Council of Educational Research and Training Gandhinagar

Education Department - Government of Gujarat
Jivan Shikshan August 2014

Download Jivan Shixan August 2014 : Click here 

GTU CCC third round declared

Next Session will Start on 8 September 2014 on our site ccc.gtu.ac.in

Registration will be opening at 11:30 AM on 08-09-2014.

Registration will be open for 10000 candidates for the Third stage of Exam

HTAT Merit Calculator

HTAT Merit Calculator 

Download Merit Calculator

Click here for Download

HTAT Results with OMR Sheet and Final Answer key declared now.

Breaking new

HTAT Results with OMR Sheet and Final Answer key declared now.

State Education Board

HTAT exam held on 31/8/2014

Check your Result : Click here (Working Now )

SEB Official Site : Click here 

Download Final Answer key : Click here 


ALL THE BEST MY FRIEND

BISAG Schedule 2014-15

BISAG Schedule 2014-15 official Available here in PDF Format

Download Schedule 2014-15 : Click Here

Stay Connect with www.pravindabhani2.blogspot.com for All Latest Updates

Monghvari bhaththa ma vadharo

Kendriy karmchario na monghvari bhaththa ma 7 % no vadharo.


Happy Teachers Day

શિક્ષક દિન વિશેષ
"'સર્વપલ્લી રાધાકૃષ્ણન'''જન્મ તારીખ = ૫ સપ્ટેમ્બર ૧૮૮૮જન્મ સ્થળ = તિરૂત્તાનીતામિલ નાડુભારતમૃત્યુ તારીખ = ૧૭ એપ્રિલ ૧૯૭૫મૃત્યુ સ્થળ = ચેન્નઈતામિલ નાડુભારતકાર્યકાળ = પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭)અભ્યાસ = તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ખિતાબ = ભારત રત્નસર (બ્રિટીશ)ધર્મ = વેદાંત,હિંદુજીવનસાથી = શિવકામ્માસંતાન = ૫ પુત્રી,૧ પુત્ર
'''
સર્વપલ્લી રાધાકૃષ્ણન''' ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતાતેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતાજેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને,અંગ્રેજીભાષીઓને ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૮૨) અને દ્વિતિય ભારતના રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.
== 
જીવન ==સર્વપલ્લી રાધાકૃષ્ણનસર્વપલ્લી તેમની અટક છેઅને રાધાકૃષ્ણન તેમનું નામ છે નો જન્મતામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ ''તિરૂત્તાની'' નામકગામમાંએક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુહતી. તેઓનું બાળપણ ''તિરૂત્તાની'', ''તિરૂવેલુર'' અને ''તિરુપતિ બાલાજી|તિરૂપતિ' ' માં વિત્યું હતુ.
 CHANDUPURA(MEU)SCHOOL

સોમવાર, 1 સપ્ટેમ્બર, 2014

SHORTCUTS KEY


News about DA hike

સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) હાલમાં 100 ટકા વધારીને 107 ટકા કરવાની મંજૂરી આપી દેવામાં આવી શકે છે. આ દ્વારા કેન્દ્ર સરકારની આ ભલામણનો લગભગ 30 લાખ કર્મચારી અને 50 લાખ પેન્શનલાભાર્થીઓને લાભ મળશે. સુત્રોએ જણાવ્યું કે ઔધોગીક કર્મચારીઓ માટે મોંઘવારીમાં વધારાનો દર એક જુલાઇ 2013થી 30 જૂન 2014 સુધી 7.45 ટકા રહ્યું હતું. હવે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કર્યો છે.

શ્રમ મંત્રાલયના ઔઘોગીક કર્મચારીઓ માટે ફુગાવોનો આંક શનિવારે જાહેર કરવામાં આવ્યો હતો. નાણાં મંત્રાલયે આ વખતે 1 જુલાઇથી મોંઘાવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કરવાની મંજૂરી માટે મંત્રીમંડળની સામે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ પહેલાં યૂપીએ સરકારે ભથ્થા સંશોધન પ્રમાણે 28 ફેબ્રુઆરીએ 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થા 90 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનના લોકો મોંઘવારી ભથ્થામાં 7 ટકાની વૃદ્ધિના પ્રસ્તાવથી ખુશ નથી. કેમ કે તેઓ મોંઘવારી ભથ્થાને મૂળ વેતન સાથે જોડવાની માંગણી કરી રહ્યા છે.

Source : Sandesh news

HTAT official answer key declared

Breaking news

HTAT official answer key declared



HTAT exam taken by SEB on 31/8/2014.

Download : Click here

Official site  : Click here