શનિવાર, 13 ડિસેમ્બર, 2014

Get your 17 digits LPG ID............

LPG ગેસ ની સબસીડી હવે ઓનલાઈન તમારા બાંક ખાતામાં નાખવામાં આવશે। તે માટે તમારા આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ  જોડવું જરૂરી છે.  તેના માટે LPG ID ની જરૂર પડશે।  તમારી LPG ID મેળવવા માટે નીચે ની ઈમેજ પર ક્લિક કરો.

Last date : 31/12/2014

Download form 1 (આધાર કાર્ડ  હોય તેના માટે )
Download form 2 (આધાર કાર્ડ  હોય તેના માટે )
Download form 3 (આધાર કાર્ડ ના હોય તેના માટે )
Download form 4  (આધાર કાર્ડ ના હોય તેના માટે )

                                         

                                                        BHARAT CHAUDHARI

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો